Skip to main content

Happy Birthday To Jamnagar

Happy Birthday To Jamnagar

🎉આજે જામનગરનો બર્થ ડે🎂 
શ્રાવણ સુદ સાતમ વિક્રમ સવંત 1596માં 
કચ્છથી આવેલાં રાજવી 👑 જામરાવળે સ્થાપેલું 
🌆જામનગર શહેર આજે 481વર્ષનું થયું છે.
🎤Happy Birthday Dear Jamnagar🎊
♥Dil se kheta hun mein #Loveyoujamnagar!
My City, My Pride, My Love

🌸સૌરાષ્ટ્ર નુ પેરિસ અને છોટાકાશી કહેવાતું 
આમારુ જામનગર છે.લોકો ભલે કહે ગમે 
તેવુ કહે પણ જામનગર ના લોકો❤ દિલદાર છે 
એટલે તો બધા કહે છે જામનગર ના લોકો જોરદાર છે.💪💪
વ્યાપાર નો બિજનેશ અમારી જાન છે.

જામનગર નો સુરમો ને કાજળ અને બાંધણી જગ વિખ્યાત છે
🌾એક બાજુ બાલા હનુમાન🌳 ને બીજી બાજુ 🕉કાશી વિશ્વનાથ મંદીર⛺સાથે આપણું લાખોટ તળાવ ને એમ્યુજમેન્ટ પાર્ક🚢આપણી શાન છે, સાથે દર્શન કરવા લાયક ઘણાપ્રાચીન મંદીરો અને આધ્યાત્મિક સપડા ગામના ગણેશજી વિખ્યાત છે.

એકવાર આવી તો જુઓ આ જામનગર માં.................
💭🌂રણજીત સાગર જે💘પ્રેમી પંખીડા💘નો લવ પોઇન્ટ છે
શિખંડ સમ્રાટની મીઠાઈ ને🍬,લક્ષ્મી ના ખમણ , જનતાફાટક ના ગાંઠિયા , ને મયુરી ના ભજીયા ની વાત જ કઇ અલગ છે😋

🛍વારંવાર શોપીંગ કરવા નું મન થાય એવું અમારું ક્રીસ્ટલ મોલ ,રિલાંયસ માર્ટ અને દરબાર ગઢ નૂ મેઇન બજાર છે.અહીં આવી ને જુવો તો ખરી કે 🌰 શનિવારી અને રવિવારી ની કેવી શાન છે !

🍹લસ્સી કનૈયાની, મનમોજી ના ગોલા,🍦આઇસ્ક્રિમ,રામડેરી ની ગાંઠીયા મારાજ ના , દાલ પકાવાન મયા ના અને ડ્રાયફ્રુટ કચોરી જૈન વિજય ની જેનુ વિદેશો મા નામ છે🍽🍩
દુશ્મનો ને પણ ગમી જાય એવી અમારી મહેમાનગતી છે. 
🍪🍲🍴જામનગર છે તો મોજીલુ🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻અનહદ પ્રેમ છે અમને જામનગર થી એજ સીધી સટ વાત છે🌻🌹🌻🌹🌻.🍃એવું અમારું આ " જામનગર" મજાનુ છે"

કુછ દીન તો ગુજારીયે જામનગર મેં

સુરત તો સુરત છે પણ મારુ જામનગર 👌ખુબસુરત છે.













































To Be continued............ 
next day next topic  
Thank you all of you 

please like and share  


+91 7016810725 

Comments

Popular posts from this blog

FEELING IS CREATION

Hello friends Today my thought topic is "Feeling is Creation" So please read this topic and improve your life 'Be Happy & Be Positive' Blogger By-  Trupesh Kumbharana Feeling is Creation "Whenever your feeling is in conflict with your wish, feeling will be the victor."  Fields of Feelings                                  I want you to understand what happens to you when you give love through your good feelings because it is truly magnificent. Your feelings create a magnetic field that completely surrounds you. Every person is surrounded by a magnetic field, and so wherever you go, the magnetic field goes with you. You may have seen ancient pictures depicting something similar where they show an aura or halo surrounding a person. Well, the aura surrounding each person is actually an electromagnetic field, and it's through the magnetism of your field that surrounds you that...

Life Follows You

Hello friends Today my thought topic is "Life Follows You...." So please read this topic and improve your life 'Be Happy & Be Positive' Blogger By-  Trupesh Kumbharana Life Follows You... "Destiny is no matter of chance.  It is a matter of choice."         Life Jollows you. Absolutely everything you experience in your life is a result of what you have given out in your thoughts and feelings,whether you realize you have given them or not. Life is not happening to you.life is Jollowing you.Your destiny is in your hands. Whatever you think, whatever you feel, will decide your life.          Everything in life is presented to you for you to choose what you love! Life is a catalogue, and you are the one who chooses what you love from the catalogue! But are you choosing the things you love or are you too busy judging and labeling the bad things? If your life is far from wonderful, then you've inadvertently be...